ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી - ગુજરાતીસમાચાર

વલસાડ તિથલ રોડ ઉપર મોડી સાંજે રોડ ની બાજુ પર મૂકેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફરમરમાં આગ લાગી હતી. જોકે કલેકટર બંગલાની સામે બનેલી ઘટના ને પગલે ફાયર ની ટીમ સ્થળ ઉપર પોહચી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી
વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી

By

Published : Dec 24, 2020, 10:49 AM IST

Updated : Dec 24, 2020, 11:21 AM IST

વલસાડ તિથલ રોડ ઉપર કલેકટર બંગલો સામે ટ્રાન્સફમરમાં લાગી આગ

મોડી સાંજે બનેલી ઘટના ને પગલે લોકો ભય ફેલાયો

ફાયર અને વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ ઉપર પોહચ્યા

વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી
વલસાડ : ટ્રાફિક થી ધમધમતા એવા તિથલ રોડ ઉપર કલેકટર બંગલો સામે મુકેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફમરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બનતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. ઇલેક્ટ્રિકમાં લાગેલી આગ ને પગલે વીજ કંપનીના કર્મચારી ને જાણ કરવામાં આવી હતી.તિથલ રોડ કલેકટર બંગલો સામે ટ્રાન્સફાર્મર માં લાગેલી આગ ને જોતા સ્થાનિકો એ વીજ કંપનીના કર્મચારી ને જાણ કરી અને તેઓ ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવા કમગીરી કરી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગ ની ટીમ પણ સ્થળ ઉપર પોહચી અને ગણતરીની મિનિટમાં આગને કાબુમાં લીધી હતી.
વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી
ટ્રાન્સફર્મરમાં આગ ને કારણે આસપાસમાં વીજળી ડુલ
વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી
આગ લાગવાની બનેલી ઘટના ને પગલે આસપાસના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ હતી. રાત્રિના અંધાર પટ છવાતા લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આમ કલેકટર બંગલોની સામે બનેલી ટ્રાન્સફરમાં આગ લાગવાની ઘટના માં કોઈ જાનહાની બની ન હતી.
Last Updated : Dec 24, 2020, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details