વડોદરા: શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 528 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા શહેરના અનાજ-કરીયાણાના સૌથી મોટા બજાર હાથીખાનામાં વેપારી રાજેશભાઇ ચંદવાણી કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા 12થી 17મે દરમિયાન હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્રારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન હાથીખાના માર્કેટને સેનેટાઈઝેન કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં અનાજ બજારના સૌથી મોટા વેપારીને થયો કોરોના - lock down impact in vadodara
વડોદરાના હાથીખાના અનાજ બજારના સૌથી મોટા વેપારીનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા 12થી 17 મે સુધી હાથીખાના બજારને બંધ કરી સેનેટાઇઝ કરવાનો તંત્ર દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે.
વડોદરા: અનાજ બજારના સૌથી મોટા વેપારીનો કોરોનાં રિપોર્ટ પોઝિટિવ
બાઈટ : અગ્રણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાથીખાના