જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારે વરસાદ અને જળ ભરાવથી અસર પામેલા કડક બજાર, મુંજ મહુડા અને વડસર વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવાને લગતું માર્ગદર્શન આપ્યું હતું.
વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે જલગ્રસ્ત વિસ્તારનું કર્યું નિરીક્ષણ - નિરીક્ષણ
વડોદરાઃ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શહેરમાં જળ ભરાવથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ અને માર્ગદર્શન આપ્યુ હતું.
વડોદરા
દરમિયાન પોલીસ અને શહેર પ્રશાસનના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. તેમણે ભરાયેલા પાણીમાં ચાલીને વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ NDRFની લાઈફ બોટમાં જલગ્રસ્ત વડસર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
Last Updated : Aug 5, 2019, 10:35 AM IST