ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ - ETV BHARAT GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા. હવે ઉમેદવારો ગ્રુપ મીટીંગ કરીને મતદારોને પ્રલોભન આપશે. મોડી સાંજે ઓપન ઉમેદવારોના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ગઈકાલે શુક્રવારે મોડી સાંજે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા.

કોર્પોરેશનની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ
કોર્પોરેશનની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ

By

Published : Feb 20, 2021, 12:27 PM IST

  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આવતીકાલે રવિવારે યોજાશે
  • 19 વૉર્ડની 76 બેઠકો પર 280 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે
  • ઉમેદવારો ગ્રુપ મીટીંગ મતદાન આપી પોતાના મતવિસ્તારમાં આકર્ષવા ખાટલા બેઠક યોજશે

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા. હવે ઉમેદવારો ગ્રુપ મીટીંગ કરીને મતદારોને પ્રલોભન આપશે. મોડી સાંજે ઓપન ઉમેદવારોના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ગઈકાલે શુક્રવારે મોડી સાંજે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા.

ઉમેદવારોના પ્રચાર પડઘમ શાંત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આવતીકાલે રવિવારે યોજાશે. ત્યારે 19 વૉર્ડની 76 બેઠકો પર 280 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં વિવિધ પર્સનલ કુલ 16 જેટલા મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં છે. ત્યારે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા. મોડી સાંજે ઉમેદવારોના હોર્ડિંગ્સ ઓપન ઉતારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી ઉમેદવારો ગ્રુપ મીટીંગ મતદાન આપી પોતાના મતવિસ્તારમાં આકર્ષવા ખાટલા બેઠક યોજશે.

1,295 મતદાન મથકો પર 6,500 કર્મચારીઓ ફરજ બજાવશે

આગામી 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં કુલ 404 બિલ્ડિંગમાં 1,295 મતદાન મથકો પર મતદાન થશે. જે પૈકી 26 બિલ્ડિંગના 110 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 108 બિલ્ડિંગના 404 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાયના 270 બિલ્ડિંગના 781 મતદાન મથકો સામાન્ય જાહેર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 6,500 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે જેમાં શાળા-કોલેજ બેંક , LIC અને S.T. વિભાગ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં 2,13,395 નવા મતદારો નોંધાયા છે.

કોર્પોરેશનની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ

આગામી 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે ત્યારે વડોદરા શહેરમાં 19 ઓવરમાં 76 બેઠકો પર ચૂંટણી યોજનાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. વડોદરા શહેર ખાતે બંદોબસ્ત મા 2,165 પોલીસ કર્મચારીઓ તથા 160 પોલીસ અધિકારીશ્રીઓ ,જેમાં ડીસીપી એસીપી પોલીસ ઈન્સ્પેકટર અને પીએસઆઈનીનો સમાવેશ 325 પોલીસ તાલીમાર્થીઓ, 1,728 હોમગાર્ડ જવાનો, 33 સેકટર મોબાઈલ, 31 QRT મોબાઇલ, એસઆરપીની 4 કંપનીની, અને એક પ્લાટુન,ડોગ સ્કોડ તથા ઘોડેસવાર મોબાઈલ 42, 50થી વધુ વીડિયોગ્રાફર સહિતનો ફોર્સ ફાળવવામાં આવી છે.

19 વોર્ડ પર જામશે ચૂંટણી જંગ

19 વોર્ડની 76 બેઠકો પર 280 જેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જેમાં વિવિધ પર્સનલ કુલ 16 જેટલા મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં છે. ત્યારે શુક્રવારની મોડી સાંજે ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા હતા. મોડી સાંજે ઉમેદવારોના હોર્ડિંગ્સ ઓપન ઉતારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી ઉમેદવારો ગ્રુપ મીટીંગ મતદાન આપી પોતાના મતવિસ્તારમાં આકર્ષવા ખાટલા બેઠક યોજશે.

1295 મતદાન મથકો પર 6,500 કર્મચારીઓ ફરજ બજાવશે

આગામી 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં કુલ 404 બિલ્ડિંગમાં 1,295 મતદાન મથકો પર મતદાન થશે જે પૈકી 26 બિલ્ડિંગના 110 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 108 બિલ્ડિંગના 404 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાયના 270 બિલ્ડિંગના 781 મતદાન મથકો સામાન્ય જાહેર કરવામાં આવ્યા છે.

કોર્પોરેશનની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ

વડોદરા શહેરમાં 19 વોર્ડમાં 76 બેઠકો પર ચૂંટણી યોજનાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે વડોદરા શહેર ખાતે બંદોબસ્ત મા 2,165 પોલીસ કર્મચારીઓ તથા 160 પોલીસ અધિકારીશ્રીઓ ,જેમાં DCP, ACP, PI અને PSIનો સમાવેશ. 325 પોલીસ તાલીમાર્થીઓ, 1,728 હોમગાર્ડ જવાનો, 33 સેકટર મોબાઈલ, 31 QRT મોબાઇલ, SRPની 4 કંપની, 1 પ્લાટુન, ડોગ સ્કોડ તથા ઘોડેસવાર, મોબાઈલ વાન 42, 50થી વધુ વીડિયોગ્રાફર સહિતનો ફોર્સ ફાળવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details