ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન - MSU

વડોદરા: શહેરની M.S યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓની HPમાંથી GIAમાં ફીમાં ઓછી નહીં કરાતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.

વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન

By

Published : Jul 19, 2019, 2:48 PM IST

વડોદરા શહેરની એમ.એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટી લઈને યુનિવર્સિટી હેડ ઓફીસ પોતાનો વિરોધ દર્શાવી રજૂઆત કરી હતી. વિદ્યાથીઓએ માગ હતી કે, યુનિવર્સિટીનું H.P કોર્સમાં સમગ્ર વિષય પાદરા યુનિટ ખાતે મોકલવામાં આવ્યા છે. જેને લઈને અમુક સીટોને કારણે યુનિવર્સિટી મેઈન ફેકલ્ટી પર H.Pમાં થોડા વિદ્યાર્થીઓ જ હોવાથી તે વિદ્યાર્થીઓને GIAમાં બદલી કરવામાં આવે તેવી માગ કરી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન

ABOUT THE AUTHOR

...view details