ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં નશીલા પદાર્થનું સેવન કરાવતાં સ્થળો પર દરોડા - વડોદરામાં નશીલા પદાર્થનું સેવન કરતાં સ્થળો પર દરોડા

વડોદરાઃ શહેરમાં નશીલા પદાર્થનું સેવન કરાવતાં સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચે તવાઈ ચલાવી છે. વડોદરા SOG અને PCB દ્વારા આ સયુંક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મોટાભાગના સ્થળ પર જ્યાં નશીલા પદાર્શનું સેવન થતું હોય, ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે.

વડોદરામાં નશીલા પદાર્થનું સેવન કરાવતાં સ્થળો પર દરોડા

By

Published : Nov 22, 2019, 11:21 PM IST

શહેરમાં ડ્રગનો નશો કરાવતા 10 જેટલા સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ, SOG અને PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 56 લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં નશીલા પદાર્થનું સેવન કરાવતાં સ્થળો પર દરોડા

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છૂપી રીતે અનેક સ્થળો પર નશીલા પદાર્થનું સેવન કરાવવામાં આવે છે. જેના કારણે યુવાઓ સહિત લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. આથી વડોદરા પોલીસ તંત્રએ ડ્રગનો નશો કરાવતાં સ્થળો પર બાજ નજર રાખી હતી અને તક મળતાં તે સ્થળો પર દરોડા પાડી આરોપીઓની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details