તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા તેઓની પાસેથી રોકડ સહિત એક કાર તેમજ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા પોલીસનો સપાટો, IPL પર સટ્ટો રમતા સટ્ટાબાજોની કરાઇ અટકાયત - આઇપીએલ ટી-20
વડોદરા શહેરના છાણી વિસ્તારના એક મકાનમાં PCBએ બાતમીના આધારે દરોડો પાડીને IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મકાનમાલિક સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ
IPLની હૈદરાબાદ સનરાઇઝર્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી T-20 ક્રિકેટ મેચ પર શહેરના છાણીરોડ પર આવેલ એક મકાનમાં સટ્ટો રમાઈ રહ્યો છે. તેવી બાતમીને આધારે પોલીસ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડતા 3 આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી મોબાઈલ, 2 કાર સહિત એખ LCD tv, CCTV DVR સહિત 58,000 રોકડ જપ્ત કરી હતી.