ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં રખડતા ઢોરે વડનગરના વ્યક્તિ પર કર્યો હુમલો, સ્થાનિકોએ બચાવ્યો જીવ - bajwa village vadodara

વડોદરામાં રખડતા ઢોરે (stray cattle in Vadodara) રાહદારીને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત (man attacked by stray cattle) થયા હતા. જોકે આસપાસના સ્થાનિકોએ આવીને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ ખસેડવામાં (Vadodara Municipal Corporation) આવ્યા હતા.

વડોદરામાં રખડતા ઢોરે વડનગરના વ્યક્તિ પર કર્યો હુમલો, સ્થાનિકોએ બચાવ્યો જીવ
વડોદરામાં રખડતા ઢોરે વડનગરના વ્યક્તિ પર કર્યો હુમલો, સ્થાનિકોએ બચાવ્યો જીવ

By

Published : Nov 1, 2022, 8:20 AM IST

વડોદરાશહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ (stray cattle in Vadodara) છે. તેવામાં છેવાડે આવેલા બાજવા ગામમાં (bajwa village vadodara) રખડતા પશુએ રાહદારી પર હુમલો કર્યો (man attacked by stray cattle) હતો. તેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વડનગરમાં રહેતા બાબુભાઈ પર રખડતા ઢોરે હુમલો (man attacked by stray cattle) કરતાં તેમણે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ આસપાસના સ્થાનિકોએ તેમનો જીવ બચાવ્યો ને હોસ્પિટલ દાખલ કર્યા હતા.

પશુના માલિકો ઢોરને બાજવા ગામમાં છોડે છે

પશુના માલિકો ઢોરને બાજવા ગામમાં છોડે છે બાજવા ગામમાં (bajwa village vadodara) કોઈ ગૌપાલક નથી, પરંતુ મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોને (stray cattle in Vadodara) પકડી જતી હોવાથી પશુના માલિકો તેમના પશુઓને બાજવા ગામમાં છોડી જાય છે, જેથી આ સમસ્યા સર્જાઈ રહી છે અને રખડતા પશુઓ હવે ગ્રામજનોને અડફેટે લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં આ જ સ્થિતિ મહત્વનું છે કે, માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક (stray cattle in Vadodara) જોવા મળી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સામાન્ય વ્યક્તિઓ, વાહનચાલકો અને રાહદારીઓ પર રખડતા ઢોરો હુમલો (man attacked by stray cattle) કરી રહ્યા છે. તેના કારણે તેમને અનેક પ્રકારની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details