મળતી માહિતી મુજબ ગત્ત વર્ષ 2016નામેં માહિનામાં વાઘોડિયા પોલીસમથકમાં ગુનોનોંધાયો હતો. જેનેસાવલીની એડી, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ એ સરકારી વકીલનીકાયદાકીય દલીલો સાંભળી આરોપીને તકસીરવારઠેરવીઆ ગુન્હામાં આરોપી કિરણ નરવત રોહિતને ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨, ના ગુનામાં આજીવનકેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ 1માસ સાદી કેદ, કલમ ૩૨૩ના ગુન્હામાં 6માસની સાદી કેદ અને રૂપિયા ૫૦૦, દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે ૩૦૨ના ગુન્હામાં આરોપીને ફટકારી આજીવન કેદ
વડોદરા: વાઘોડિયા તાલુકાના ખન્ધા ગામની વિધવા મહિલા પર હુમલો કરી મોત નિપજાવવાના ગુનામાં આરોપી કિરણ રોહિતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સ્પોટ ફોટો