ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા સાવલીમાં CDPOના હસ્તે આંગણવાડી બહેનો માટે માસ્ક, સેનેટાઈઝર અને મોજાંનું વિતરણ - Vadodara

વડોદરા સાવલી પાસે આવેલી જ્યૂબીલેન્ટ કંપની સંચાલિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી બહેનો માટે CDPOના હસ્તે માસ્ક,સેનેટાઈઝર,અને મોજાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Vadodara
વડોદરા સાવલી

By

Published : May 28, 2020, 7:58 PM IST

વડોદરા :કોરોના મહામારીના કપરા કાળમાં સતત લોકો વચ્ચે કામગીરી કરતી આંગણવાડીની કાર્યકર્તા આશાવર્કર સહિતની ફરજ બજાવતી તમામ બહેનોની કોરોનાથી રક્ષણ માટેની ચિંતા કરી સાવલી સમલાયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની સંચાલિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા બાળ વિકાસ યોજના અધિકારી ધારાબેન જોષીના હસ્તે સેનેટાઈઝર, માસ્ક અને હેન્ડગ્લોવ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા સાવલીમાં CDPOના હસ્તે આંગણવાડી બહેનો માટે માસ્ક,સેનેટાઈઝર,અને મોજાંનું વિતરણ

ABOUT THE AUTHOR

...view details