ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે RSPએ આવેદનપત્ર પાઠવ્યુ - Application form to the mayor by the RSP

વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પછી એક સરકારી આવાસ યોજના મુકવામાં આવતા આર.એસ.પી દ્વારા વિરોધ કરાયો હતો. તેમજ સ્થાનિકો દ્વારા એક કરતાં વધારે આવાસ યોજનાનું આયોજન થતા લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

etv bharat

By

Published : Oct 19, 2019, 10:33 PM IST

વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં અનેક આવાસ યોજના મૂકવામાં આવતા આર.એસ.પી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.જો કે, કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રમવાના મેદાનો વેચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય સમાજ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ મેયરની કચેરી બહાર સુત્રોચ્ચાર સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. તેમજ મ્યુનિ. કમિશ્નરની કચેરી બહાર બેસી લોકોએ વિરોધ કર્યો હતો. તેમજ મ્યુનિ. કમિશ્નર હાજર નહીં રહેતા સ્થાયી સમિતિની બહાર ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતો.

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચારના આક્ષેપ આર.એસ.પી દ્વારા આવેદનપત્ર અપાયું

ABOUT THE AUTHOR

...view details