જો કે, આ મામલામાં સયાજીગંજ પોલીસ દ્વારા યુનિવર્સિટીના હંગામી 2 પ્યુનની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ મામલામાં હજુ સુધી કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી. માત્ર અરજીને આધારે હાલ આ મામલા પર તપાસ ચાલી રહી છે.
વડોદરાની MS યુનિવર્સિટીમાં સપ્લીમેન્ટરી કૌંભાંડ આવ્યું પ્રકાશમાં.. - supplementary
વડોદરા: શહેરમાં આવેલી એમ. એસ. યુનિવર્સિટીમાં સપ્લીમેન્ટરી બહાર લઈ જવામાં આવતી અને જવાબો લખવામાં આવતા હોવાનું કૌંભાંડ સામે આવ્યું છે.
MS યુનિવર્સિટીમાં સપ્લીમેન્ટરી કૌંભાંડ આવ્યું પ્રકાશમાં
સયાજીગંજ પોલીસ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટર અને પ્રોફેસર તેમજ અન્ય વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.