ગુજરાત

gujarat

ETV Bharat / state

નકલી દસ્તાવેજ ઉભા કરી બીજાના નામે બાનાખત કરી 15 કરોડની કરી છેતરપીંડી - 15 crore fraud with fake documents in Vadodara

નકલી દસ્તાવેજ (fraud News) ઉભા કરી બીજાના નામે બાનાખત કરી રુપિયા 15 કરોડની છેતરપીંડી (15 crore fraud fake documents) કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે બિલ્ડરની જમીનનો ખોટો (15 crore fraud with fake documents in Vadodara) બાનાખત કરી બારોબાર રુપિયા 15 કરોડમાં (fake documents) સોદો કર્યો હતો. આ અંગે બાપોદ પોલીસ (Bapod Police Station Vadodara) મથકમાં ફરિયાદ નોંધાઈ

સુરતમાં નકલી દસ્તાવેજોથી અસલી કરોડો રુપિયાઓની છેતરપીંડી
સુરતમાં નકલી દસ્તાવેજોથી અસલી કરોડો રુપિયાઓની છેતરપીંડી

By

Published : Jan 10, 2023, 6:06 PM IST

Updated : Jan 10, 2023, 9:40 PM IST

વડોદરાશહેરના આજવા રોડ (fraud case vadodara) પાસે આવેલ સયાજીપુરા ગામમાં આવેલ સંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડની (sanskrut Infra Developers Private Limited) જમીન કોન્ટ્રાક્ટરે નકલી દસ્તાવેજ (15 crore fraud with fake documents in Vadodara) ઊભા કરી અન્ય વ્યક્તિના નામે બાનાખાત કરી આપી રુપિયા 15 કરોડમાં બારોબાર સોદો કરી છેતરપીંડી આચર્યાની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં (Bapod Police Station Vadodara) નોંધાય છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માત્ર કન્સ્ટ્રક્શનનું કામ અપાયુંસંસ્કૃતિ ઈન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની હેડ ઓફિસ મુંબઈમાં આવેલી છે અને આ કંપની રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપનીને વર્ષ 2013માં આજવા રોડ પાસે આવેલ સયાજીપુરા ગામમાં પી.એ.સી.એલ લિમિટેડની જમીન ખરીદવી હતી. જેથી આ જમીન ખરીદી કરવા માટે નીલય દેસાઈ ને કંપની તરફથી અધિકૃત કરવામાં આવ્યા હતા. જમીન ખરીદી બાદ નીલાઈ દેસાઈને આ સાઈડ પર કન્સ્ટ્રક્શનનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો વોટ્સએપમાં આવેલ એક લિંક તમને કરી શકે છે પાયમાલ, જુઓ કેવી રીતે...

બાંધકામ શરૂ કર્યુંકંપની દ્વારા નીલય દેસાઈને કન્સ્ટ્રક્શનનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ નિલય દેસાઈએ પોતાની કંપની ફિનિક્સ લાઈફ સ્પેશ પ્રાઇવેટ લિમિટેડ મારફતે બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે આ સાઇટના બુકિંગનું કામ સંસ્કૃતિ ઇન્ફ્રા ડેવલોપ્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી કરવામાં આવતું હતું. અને તેના ગ્રાહકોના બુકિંગના નાણા પણ સંસ્કૃતિ ઇન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. દરમિયાન કેટલાક ગ્રાહકોની ફરિયાદ હતી કે જે પ્રમાણે રૂપિયા લેવામાં આવે છે તે પ્રમાણે હજુ સુધી કામ નથી થયું. જેથી સંસ્કૃત ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના(sanskrut Infra Developers Private Limited) સાઈડ મેનેજર પ્રિયાંક કુમાર પાંડે દ્વારા ગ્રાહકોને પૂછવામાં આવ્યું કે તમે કોને અને કયા ખાતામાં રૂપિયા જમા કરાવો છો તો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોતાના ખાતામાં જમા કરાવ્યાસમગ્ર મામલે આ બેંક ખાતાની તપાસ (fake documents) કરતાં જાણવા મળ્યું કે આ ખાતું સંસ્કૃતિ ઈન્ફ્રાની જાણ બહાર સાઈડનું કન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર નિલય દેસાઈએ કંપનીની જાણ બહાર ખોલાવ્યું હતું. તેમ જ ગ્રાહકોના 39 લાખ રૂપિયા તેમાં જમા કરાવ્યા હતા. તથા એ રૂપિયા નીલ એ પોતાની ફિનિક્સ લાઈફ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ બેંક ખાતામાં ટ્રાન્સફર (sanskrut Infra Developers Private Limited) કરી લીધા હતા. જેથી સંસ્કૃતિ દ્વારા ખંડેરાવ માર્કેટ પાસે આવેલ આઇડીબીઆઇ બેન્કમાં ખાતું બંધ કરાવી દેવામાં આવ્યું હતું. તેમ જ નિલય દેસાઈને કન્સ્ટ્રક્શન સાહેબની કામગીરી પરથી દૂર કરી દીધો હતો.

આ પણ વાંચો લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર

પોલીસ મથકમાં ફરિયાદસંસ્કૃત ઇન્ફ્રા ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડ (sanskrut Infra Developers Private Limited) સિવિલ કોર્ટના દાવાની નોટિસ મળી હતી. જેમાં સાઇટની જમીન રૂપિયા 15 કરોડમાં સંજય જયંતીલાલ જૈન નામના વ્યક્તિએ વેચાણ અંગેનો બાનાખત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અગાઉના કોન્ટ્રાક્ટર નિલય દેસાઈનું આ કારસ્થાન છે. અને તે સંસ્કૃતિ ડેવલોપર્સ પ્રાઇવેટ લિમિટેડના નામના ખોટા દસ્તાવેજ ઊભા કરી સંજય જૈનને નકલી બાનાખત કરી આપ્યું હતું. જેથી આ મામલે નિલય દેસાઈ તેની પત્ની રિદ્ધિ અને સંજય જૈન સામે બાપોદ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. બાપોદ પોલીસે છેતરપિંડી આચરનાર તમામને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Last Updated : Jan 10, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details