ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ, તાપી અને સુરતમાં 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

તાપી: જિલ્લા અને સુરત જિલ્લાના તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં વ્યારામાં સૌથી વધુ 112 મી.મી, જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ માંડવીમાં 109 મી.મી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા તરફ નજર કરીએ તો

etv bharat tapi

By

Published : Sep 13, 2019, 2:27 PM IST

તાપી જિલ્લામાં વરસેલો વરસાદ

  • વ્યારા. 112 મી.મી
  • વાલોડ. 65 મી.મી
  • સોનગઢ.42 મી.મી
  • ઉચ્છલ. નીલ
  • નિઝર.31 મી.મી
  • કુકરમુંડા. 6 મી.મી
  • ડોળવણ. 52 મી.મી
    જુઓ, તાપી અને સુરતમાં 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

સુરત જિલ્લામાં વરસેલો વરસાદ

  • બારડોલી. 51 મી.મી
  • ચિર્યાસી. 88 મી.મી
  • કામરેજ. 8 મી.મી
  • મહુવા.46 મી.મી
  • માંડવી. 109 મી.મી
  • માંગરોલ. 33 મી.મી
  • ઓલપાડ.4 મી.મી
  • પલસાણા. 97 મી.મી
  • ઉમરપાડા. 8 મી.મી
  • સુરત સીટી. 63 મી.મી

ABOUT THE AUTHOR

...view details