ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક - WHATER ISSUE

સુરેન્દ્રનગરઃ જીલ્લામાં અચાનક શનિવારે સાજે વાતાવરણમાં પલ્ટો આવતા જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયાં હતાં. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકામાં મોડી રાત્રે વરસેલા ધીમીધારે વરસાદને લઈને નાયકા ડેમમાં નવા નિરની આવક થઇ હતી.

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક

By

Published : Jul 8, 2019, 1:42 AM IST

Updated : Jul 8, 2019, 6:29 AM IST

જિલ્લામાં ડેમ તળીયા ઝાટક થઈ ગયો હતો ત્યારે શનિવારે મોડી સાંજે મૂળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમની સપાટી એક રાતમાં 9.20ફુટે પહોંચી ગઈ હતી. ત્યારે ડેમમાં નવા નીર આવતા લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી નાયકા ડેમમાં નવા નિરની આવક
Last Updated : Jul 8, 2019, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details