આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી સંભાળવાની જવાબદારી હોય છે, ત્યારે મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આ મતદાનમા પોલીસ, હોમગાર્ડ, જી આરડીના જવાનો 2 દિવસ મતદાન કરશે.
ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા પોલીસ કર્મચારીએ મતદાન કર્યું
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખવા કર્મચારીઓને જવાબદારી સંભાળવાની હોય છે. આથી પોલીસ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેલેટથી મતદાનનુ આયોજન કરાયું હતું.
સ્પોટ ફોટો
જેની અંદર કુલ 3000 આસપાસ કર્મચારી આ મતદાન કેન્દ્રોમાં પોતાની કામગીરી કરશે, ત્યારે પોતાની ફરજ સાથે મતદાન કરીને મતદાતા તરીકેની ફરજ નિભાવી હતી.