PM મોદી 17 એપ્રિલે સુરેન્દ્રનગરમાં, જાહેર સભાને કરશે સંબોધિત - SNR
સુરેન્દ્રનગરઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર છે. મતદારોને રીઝવવા PM મોદી સુરેન્દ્રનગરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
SNR
સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેની ટક્કર છે, ત્યારે મતદારોને રીઝવવા સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું 17 એપ્રિલે બપોરે 1:00 વાગ્યે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.