સુરતમાં પશુઓ અસહ્ય ગરમીથી બચવા સમગ્ર જીવસૃષ્ટિ કઈકને કંઈક ઉપાયો, નુસ્ખાઓ અજમાવતા જોવા મળે છે. ત્યારે માનવસૃષ્ટિ કે જીવસૃષ્ટિને વેઠવી પડતી માનવસર્જિત મુશ્કેલી કેટલી નુકશાનકારક છે. જે 1 વૃક્ષ નીચે બેઠેલા સેંકડો પશુઓ અસહ્ય તાપથી બચવા માટે 1 વૃક્ષ નીચે સહારો લઈ રહ્યા છે.
અસહ્ય તાપથી બચવા માટે પશુઓ લઈ રહ્યા છે વૃક્ષનો સહારો
સુરતઃ જિલ્લામાં અસહ્ય ગરમીથી બચવા માટે સમગ્ર જીવસૃષ્ટિ ને કંઈક ને કંઈક ઉપાયો અજમાવતા જોવા મળે છે. ત્યારે સેંકડો પશુઓ અસહ્ય તાપથી બચવા માટે 1 વૃક્ષ નીચે સહારો લઈ રહ્યા.
અસહ્ય તાપથી બચવા માટે પશુઓ વૃક્ષનો સહારો લઈ રહ્યા
ત્યારે આ એક વૃક્ષ નીચે બેઠેલા સેંકડો પશુઓ એક વૃક્ષનું મહત્વ કેટલુ છે. તે માનવને ખબર નથી પણ આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. સાચે જ 1 વૃક્ષ નું મહત્વ શુ હોય છે.