વરાછામાં આવેલા પ્રાઈમ સ્ટોરમાં છત તોડી ઓફિસમાં ઘુસી ચોરી કર્યાની ઘટના પ્રકાશિત થઈ છે.
સુરતના વરાછામાં પ્રાઈમ સ્ટોરમાં ચોરી, ઘટના CCTVમાં કેદ - GUJARATI NEWS
સુરતઃ વરાછા વિસ્તારમાં ગુનાખોરીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તસ્કરોએ વિસ્તારમાં આવેલ પ્રાઈમ સ્ટોરમાંથી 60,000ની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.
પ્
ઓફિસમાં ડ્રોવર તોડી 60,000 રૂપિયાની ચોરી કરી બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધેરે તપાસ હા ધરી છે. બીજીતરફ આ વિસ્તારમાં સતત વધતા જતા ગુનાઓના કારણે પોલીસતંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.