તાજેતરમા જ ઉમરવાડા શાળામા બનેલ શિક્ષક દ્વારા છેડતીના બનાવના વિસ્તારમાંની આસપાસ બાળકો અને પોલીસ વચ્ચે સંબંધ વધારે મજબૂત થાય અને ભય દુર થાય તે હેતુથી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેનો બહોળો અને હકારાક્મત પ્રતિસાદ લોકો દ્વારા આપ્યો હતો.
જનતા અને પોલીસ વચ્ચે મિત્રતા સાધવા પોલીસનું ઉમદા કાર્ય, લોકોમાં પોલીસનો ડર દૂર કરવાનો પ્રયાસ - sweta shing
સુરત : સલાબતપુરા માનદરવાજા,નહેરુનગર,ખાજાનગર,ઉમરવાડા,ગાંધીનગર ઝુપડપટ્ટી વિસ્તારની અંતરિયાળ ગલીઓમા જઇ બાળકોને અને તેમના માતાપિતાને પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરવા ઘરે ઘરે જઇ બાળકોને ચોકલેટ,પેન્સિલ,બિસ્કિટ અને બાળકોનીસુરક્ષા વધારવા “SAFE HOME SAFE STREET” ના પેમ્પ્લેટ વિતરણ કરવામા આવ્યા.
gfghgh
અહીં ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો ખર્ચ પોલીસ સ્ટાફ દ્વારા પોતે સ્વખુશીથી ઉઠાવાયો હતો.