ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની ઝુંબેશમાં કટિબંધ - સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકા (surat municipal corporation) દ્વારા ત્રીજી ડિસેમ્બરથી સમગ્ર શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી(surat municipal corporation swachh mission) છે. આ સ્વચ્છતાની ઝુંબેશમાં દેશમાં પ્રથમ ક્રમે આવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. CCTV કેમેરાથી કચરા ફેકનારા ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું (Garbage throwers are being monitored with CCTV) છે. તે ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારોમાં એક દિવસમાં બે વખત સાફ-સફાઈ કરવામાં આવી(swachh india movement in surat) રહ્યું છે.

સ્વચ્છતાની ઝુંબેશ
સ્વચ્છતાની ઝુંબેશ

By

Published : Dec 18, 2022, 1:53 PM IST

Garbage throwers are being monitored with CCTV

સુરત: સુરત મહાનગરપાલિકા (surat municipal corporation) દ્વારા ત્રીજી ડિસેમ્બરથી સમગ્ર શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી (surat municipal corporation swachh mission) છે. આ સ્વચ્છતાની ઝુંબેશમાં ફક્ત સાફ સફાઈ નહીં પરંતુ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈ, ફુટપાટ રીપેરીંગ કરવા જેવી સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ઘરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાથી કચરા ફેકનારા ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું(Garbage throwers are being monitored with CCTV) છે છે. તે ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારોમાં એક દિવસમાં બે વખત સાફ-સફાઈ કરવામાં આવી રહ્યું છે. એક દિવસમાં બે વખત ડોર ટુ ડોર કચરાની ગાડીઓ મોકલવામાં આવી રહી(Garbage carts were being sent door to door) છે.

આ પણ વાંચોસુરતમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ, જાહેરનામાનો ભંગ કરશે તો થશે કાયદેસરની કાર્યવાહી

15 દિવસથી સ્વચ્છતાની ઝુંબેશ:સુરત સ્વછતામાં બીજા ક્રમાંકે છે.સુરતની અંદર સ્વચ્છતા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ સ્વચ્છતાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી છે. આ ઝુંબેશનો ફક્ત સફાઈ જ કરવી નહીં પરંતુ તે સાથે તૂટેલા ફૂટપાટ અન્ય કામગીરી કરવી. જે તે વિસ્તારના ડ્રેનેજ લાઈનની સફાઈ કરવી. આ સ્વચ્છતાની ઝુંબેશમાં સફળતા પણ મળી રહી છે.

આ પણ વાંચોCM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની ઓચિંતી લીધી મુલાકાત

CCTV દ્વારા દંડની કાર્યવાહી:સુરત મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઝુંબેશમાં CCTV દ્વારા દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યા છે.આ સ્વછતા ની ઝુંબેશમાં લોકો સુધી એક મેસેજ પહોંચાડ્યો છે કે કચરો કચરા પેટીમાં જ રાખવો અને જે સુરત મહાનગરપાલિકાની જે ડોર-ટુ-ડોરમાં કચરાની ગાડીઓ આવે છે તેમને જ આપવો. શહેરમાં જે કેમેરા લગાવવામાં આવ્યા છે તે તમામ કેમેરાનો ઉપયોગ કરીને જે વ્યક્તિ ખુલ્લેઆમ કચરો નાંખે છે તે વ્યક્તિને CCTV મદદથી પકડી દંડની કાર્યવહી કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસની અંદર 220 જેટલાં લોકેશનને આઈડેન્ટીફાઇ કર્યા છે. એમાં 15000 હાજર જેટલો દંડ ફસુલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details