- કોરાના વાઇરસના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા
- કોરાના વાઇરસના કારણે વધુ 3 દર્દીના મોત
- ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાયું સંક્રમણ
સુરતઃ કોરાનાની આ બીજી લહેર સુરત ગ્રામ્ય વિસ્તારમાં દિવસેને દિવસે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે મંગળવારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ બારડોલી અને મહુવા તાલુકામાં નોંધાયા હતા. નોંધાયેલા કોરાના કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી-29, ઓલપાડ-18, કામરેજ-32, પલસાણા-07, બારડોલી,57, મહુવા-57, માંડવી-33, માંગરોળ-31 અને ઉમરપાડા-05.
આ પણ વાંચોઃ સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ