ગુજરાત

gujarat

માતાપિતાએ ઠપકો આપતા સુરતની 14 વર્ષીય બાળકીએ કરી આત્મહત્યા, પી લીધી ઝેરી દવા

સુરતમાં વરાછા વિસ્તારમાં 14 વર્ષીય બાળકીએ પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા (School Student commits suicide in Varachha) કરી હતી. તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો માતાપિતાએ ઠપકો આપતા આવેશમાં આવીને બાળકીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ (varachha police station) કહી રહી છે.

By

Published : Dec 3, 2022, 11:11 AM IST

Published : Dec 3, 2022, 11:11 AM IST

માતાપિતાએ ઠપકો આપતા સુરતની 14 વર્ષીય બાળકીએ કરી આત્મહત્યા, પી લીધી ઝેરી દવા
માતાપિતાએ ઠપકો આપતા સુરતની 14 વર્ષીય બાળકીએ કરી આત્મહત્યા, પી લીધી ઝેરી દવા

સુરતવર્તમાન સમયમાં માતાપિતા બાળકોને ઠપકો આપે છે. તો કેટલાક બાળકોને સહન નથી થતું. તેમ જ કેટલાક બાળકો અનિચ્છનીય પગલું ભરી લેતા હોય છે. ત્યારે સુરતમાં માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં વરાછા વિસ્તારમાં આવેલી શ્રીનિધી સોસાયટીમાં રહેતી 14 વર્ષની દ્રષ્ટિ ધામેલીયાએ પોતાના જ ઘરમાં ઝેર પીને આત્મહત્યા (School Student commits suicide in Varachha) કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ મામલે પોલીસે (varachha police station) વધુ તપાસ (Surat Crime News) હાથ ધરી છે.

ડોક્ટરે જાહેર કરતા જ પરિવારમાં ભારે રૂદન કર્યું હતુંશહેરના વરાછા વિસ્તારમાં દિવાળીબાગની બાજુમાં (School Student commits suicide in Varachha) આવેલા શ્રીનિધી સોસાયટીમાં રહેતી 14 વર્ષની દ્રષ્ટિ જયેશભાઈ ધામલીયા ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. તેમણે ગતરોજ પોતાના જ ઘરમાં ઝેરી દવા પી (School Student commits suicide in Varachha) લીધી હતી. ત્યારે પરિવારે મૃતક વિદ્યાર્થિનીને 108 એમ્બુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જાહેર કરતા જ પરિવારમાં ભારે રૂદન કર્યું હતું. બીજી તરફ હોસ્પિટલે પોલીસને પણ જાણ કરી હતી. હાલ આ મામલે (varachha police station) પોલીસ (Surat Crime News) તપાસ કરી રહી છે.

મૃતકને ઠપકો સહન ન થયોઆ મામલે વરાછા પોલીસ (varachha police station) પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની સ્કૂલેથી મોડી આવી હતી. ત્યારબાદ માતાપિતાએ ઠપકો આપતા તેમને માઠું લાગી ગયું હતું. એટલે આવેશમાં આવીને ઝેરી દવા પી લીધી (School Student commits suicide in Varachha) હતી તેવું લાગી રહ્યું છે. તેમના પરિવારમાં માતાપિતા બંનેઓ સાડીમાં સ્ટોન ચોટાડવાનો વ્યવસાય કરે છે. તેમને બીજો એક પૂત્ર પણ છે. તેઓ મૂળ ભાવનગરના વતની છે અને વર્ષોથી સુરતમાં સ્થાયી છે. હાલ આ મામલે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details