રક્ષા પ્રધાનની સુરત મુલાકાત ખૂબ મહત્વની છે. ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L એન્ડ T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. રક્ષા પ્રધાન સુરત આવ્યા બાદ 51મી ટેંકને ફ્લેગ ઓફ કરશે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ ગુજરાત પ્રવાસે, L એન્ડ Tને ફ્લેગ ઓફ કરશે - rajnathsinh in gujarat
સુરતઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આજે સુરતની મુલાકાતે આવવાના છે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરતી આર્મી ટેન્ક સુરત L એન્ડ Tને ફ્લેગ ઓફ કરશે.
rajnathsinh-in-gujarat-visit
રક્ષા પ્રધાન રાજનાથ સિંહનું આ મુદ્દે ટ્વીટ
Last Updated : Jan 16, 2020, 12:03 PM IST