આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે તારીખ 28.4.19 ના રોજ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા.આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર છે અને તારીખ 29.4.19 ના રોજ 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આગામી 3 દિવસ શહેરમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર
સુરતઃ ગરમીના પ્રકોપને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે. આજે શનિવારના રોજ 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
આગામી 3 દિવસ માટે હવામાનવિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
આ દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.લોકોને તકેદારી રાખવી જરૂરી છે પાલિકા દ્વારા લોકોના સથવારે જાહેર સ્થળો અને બાગ બગીચા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આગાહ કરવા BRTS બસ સ્ટેન્ડ ખાતે બેનરો અને જાહેરાતો પીવાના પાણી,ORS ની વ્યવસ્થા કરવામાં આવી છે