સુરતશહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી સિંગણપોર તાપી નદીમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી (Dead body Found at Tapi River) આવતા દોડધામ મચી હતી. અહીં સિંગણપોર (Singanpore Police station) પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ પોલીસે (Surat Police Investigation) મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
સુરતની તાપી નદીમાંથી મળ્યો અજાણી વ્યક્તિનો મૃતદેહ, પોલીસ ધંધે લાગી - સુરત ફાયર વિભાગ
સુરતમાં તાપી નદીમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ દોડતી (Dead body Found at Tapi River) થઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની (Surat Fire Department) મદદ લીધી હતી. તેમ જ આ અંગે વધુ તપાસ હાથ (Surat Police Investigation) ધરી હતી.
પોલીસે શરૂ કરી તપાસ નદીમાંથી મૃતદેહ (Dead body Found at Tapi River) મળતા સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું. પોલીસની (Surat Police Investigation) સાથે સાથે ફોરેન્સિકની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી હતી. તો પોલીસ હવે મૃતદેહના અન્ય અંગની તપાસ કરી રહી છે.
અલગ અલગ ટીમ રવાના સિંગણપોરના PIએ જણાવ્યું હતું કે, સુરત પોલીસે નદીમાંથી મૃતદેહને (Dead body Found at Tapi River) બહાર કાઢવા માટે ફાયર વિભાગની (Surat Fire Department) મદદ લીધી હતી. સાથે જ પોલીસને મૃતદેહના કપડામાંથી ડોક્યુમેન્ટ મળ્યા હતા. સાથે જ પોલીસે આ મામલે તપાસ માટે અલગ અલગ ટીમ રવાના કરી છે.