સુરતઃવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં(Veer Narmad South Gujarat University ) કુલપતિ સંક્રમિત થયા બાદ તેમનાં સંપર્કમાં (Corona cases in Gujarat)આવેલ પત્ની અને યુનિવર્સિટીના(University Chancellor Corona Infected ) રજીસ્ટર ઇન્ચાર્જ જયદીપ ચૌધરી, કમ્પ્યુટર સાઇન્સના પ્રોફેસર ડો.અપૂર્વા દેસાઈ, સોશિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મધુ ગાયકવાડ, અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડો.અમિત પ્રજાપતિ તેમની સાથે બીજા બે કર્મચારીઓ, એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ, અને અન્ય પ્રોફેસર ડો. વિભૂતિ જોશી તેમાં હોસ્ટેલનાબે વિદ્યાર્થીઓ પણ પોઝેટીવથયા હતા.
યુનિવર્સિટીમાં ઑફલાઇન વર્ગ બંધ કરવામાં આવ્યા
હાલ આ તમામ લોકોના ઘરે તમામ સભ્યોનું ફરી એક વખત આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સંક્રમિત તમામ લોકો કોવિંડની સારવાર લઈ રહ્યા છે અને હાલ યુનિવર્સિટીમાં ઑફલાઇન વર્ગ બંધ કરવામાં (Offline teaching class closed at the university )આવ્યું છે.ગુજરાતમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થતોજાય છે. સુરતમાં પણ એજ રીતેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિવસે દિવસે કોરોના કેસમાં વધારો તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ થોડા દિવસ પેહલા કોરોના સંક્રમિત થયા હતા.