ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત તંત્રની ઢીલી કામગીરી, કમિશ્નરના આદેશ બાદ પણ ક્લાસીસ ચાલુ

સુરત: સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગના કારણે 22 જેટલા લોકોનું મોત થયા છે. આ આર્કેટમાં ક્લાસિસ અને ફાયર સુરક્ષાના અભાવના કારણે મોટી દુર્ઘટના થઈ હતી.

સુરત ક્લાસિસ બંધનો આદેશ છતા ક્લાસિસ ચાલુ જોવા મળ્યા

By

Published : May 25, 2019, 9:34 PM IST

Updated : May 25, 2019, 9:44 PM IST

ત્યારે સુરત સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગના કારણે સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ આદેશ કર્યું છે કે, ફાયર સેફ્ટીના સાધનો ક્લાસિસમાં ન હોય ત્યાં સુધી ક્લાસિસ ચાલુ રાખવા નહીં. તેમ છતાં અડાજણ વિસ્તારમાં આવેલા રાજ કોમ્પલેક્સમાં ETV bharatના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું કે, કેટલીક ક્લાસીસ ચાલુ જોવા મળતા તેમાં તપાસ કરતા આ ક્લાસિસમાં કોઈ ફાયર સાધનોમાં રીફિલિંગ ન હતું.

સુરત ક્લાસિસ બંધનો આદેશ છતા ક્લાસિસ ચાલુ જોવા મળ્યા
Last Updated : May 25, 2019, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details