ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બિલ્ડરે તાપીમાં લગાવી મોતની છલાંગ - surat news

સુરત : સવજી કોરાટ બ્રિજ પરથી વરાછાના બિલ્ડરે તાપીમાં પડતુ મુક્યું હતું. આ ધટનાની જાણ ફાયરને કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી.

સુરત

By

Published : Nov 14, 2019, 6:28 PM IST

સુરતના સવજી કોરાટ બ્રીજ પરથી સવારના સમયે એક યુવાને તાપીમાં ઝંપલાવ્યુ હતું. તપાસ કરતા યુવાન વરાછા ચીકુવાડી ખાતે રહેતો અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ શૈલેષ વઘાસસિયા હોવાનું સામે આવ્યુ છે. શૈલેષભાઇના આ પગલાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન તાપીમાં કૂદી પડ્યો હોવાની જાણ થયા બાદ ફાયરની બે ટીમ તેને શોધવા કામ પર લાગી હતી.

સુરતમાં બિલ્ડરે તાપીમાં લગાવી મોતની છલાંગ

ABOUT THE AUTHOR

...view details