ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બોગસ ઓળખપત્ર સાથે બંગાળી યુવકની અટકાયત - sweta shing

સુરત: જિલ્લામાં બોગસ ઓળખપત્ર દ્વારા ખોટી ઓળખ ઊભી કરી અઠવા ગેટ વિસ્તારમાં રહેતા એક બંગાળી યુવકને સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ યુવક શહેરના હિન્દુ રહેણાંક વિસ્તારમાં વિસ્તારમાં ભાડે પેટે મકાન રાખવા મા માટે આ કારતુત કરી હોવાનું કબૂલ્યું છે. જો કે તેના ઇરાદા અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સુરતમાં બોગસ ID સાથે બંગાળી યુવકને ઝડપી પાડ્યો

By

Published : May 16, 2019, 7:08 PM IST

તો આ અંગે SOGને મળેલી બાતમીના આધારે અઠવાગેટ વિસ્તારમાં આવેલા નીલ ગગન ઍપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ યુવક તેની ઓળખ બદલી વસવાટ કરી રહ્યો છે. આ મામલો ગંભીર જણાતા ત્વરિત ખાનગી રાહે તપાસ કરાવી બી/એચ 4 નંબરના ફ્લેટમાંથી યુવકની અટકાયત કરવામાં આવી હતી. જે પોતાનું નામ જય બાબુશંકર બાબુદાસ જણાવનારા યુવક પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી તપાસ કરાતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આ કાર્ડ ઉપર એ યુવકનું નામ જહીર શોએબ શૈખ લખેલું હતું. જ્યારે ફ્લેટ ભાડે લેવા તેને જે આધારકાર્ડ ઓળખ તરીકે આપ્યું હતું, એમાં નામ જય બાબુદાસ હતું. આ રીતે બોગસ ID બનાવી હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરવામાં આવેલો યુવક બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના વતની શબીરે સુરતમાં હિન્દુ રહેઠાણ UK વાળા વિસ્તારમાં મકાન ભાડે લેવા માટે તેના મિત્ર જે બાપુના વોટર આઇડી કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી આ બોગસ આઈડી બનાવ્યા હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ અડાજણમાં સ્પા ચલાવતા, અને તેના ઇરાદા અંગે પોલીસે વધુ તપાસ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details