સુરત: શહેરના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી પરપ્રાંતીય બે બાળકોની માતાએ એકલતાનો લાભ લઇ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
સુરતમાં બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, કારણ અકબંધ - સુરત
સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી બે બાળકોની માતાએ આપઘાત કરતા ચકચાર મચી છે.
સુરત
આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.