સાબરકાંઠા: હિંમતનગર શહેરના રાજ બસેરા સોસાયટીના 77 વર્ષીય વૃધ્ધ તેમજ સહકારી જીન વિસ્તારના 49 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુલ 128 કેસમાંથી 104 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 18 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
સાબરકાંઠામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં સંક્રમિત લોકોનો કુલ આંક 128 - Update of Corona virus
સાબરકાંઠા જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હવે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 128 થઇ છે. આમ સમગ્ર જિલ્લામાં કોરોનાને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે.
સાબરકાંઠામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં 125 લોકો સંક્રમિત
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ સંક્રમણ હજુ આગળ ફેલાય નહિ તે માટે હજુ પણ કડક પગલા ભરવાની જરૂરિયાત જણાઈ રહી છે.