સાબરકાંઠા: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના સપૂત જવાન સત્યપાલસિંહ પરમાર શહીદ થયા છે. તેઓ સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા.
જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં સાબરકાંઠાના સપૂત શહીદ
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં ગુજરાતના સાબરકાંઠાના જવાન શહીદ થયો હતો. શહીદ સત્યપાલસિંહ પરમાર આતંકવાદી હુમલામાં શહીદ થયા છે. સીઆરપીએફમાં ફરજ બજાવનાર સત્યપાલ પરમાર સહિત ત્રણ જવાન શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સાબરકાંઠાનો સપૂત શહીદ
આ હુમલામાં સત્યપાલ સાથે ત્રણ જવાન પણ શહીદ થયા છે, તો ત્રણ જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ સમાચાર સાબરકાંઠામાં મળતા સમગ્ર જિલ્લામાં દુ:ખદ વાતાવરણ સર્જાયું છે.
Last Updated : Apr 18, 2020, 10:45 PM IST
TAGGED:
શહીદ સત્યપાલ પરમાર