ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં નદી તળાવોમાંં નવા નીરની આવક - આજે ચોમાસાની અપડેટ

સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદી Rain Forecast in Gujarat વાતાવરણ જામતા માહોલ રમણીય થયો છે. જિલ્લાના કેટલાક નાના મોટા ડેમ, નદીઓ, તળાવઓમાં નવા નીરની આવક જોવા મળી છે. ત્યારે જુઓ જિલ્લામાં ક્યાં Gujarat rain update કેટલો વરસાદ વરસ્યો છે.

નદી તળાવઓમાંં નવા નીરની આવક થતાં માહોલ ફરી થયો સુંદર
નદી તળાવઓમાંં નવા નીરની આવક થતાં માહોલ ફરી થયો સુંદર

By

Published : Aug 16, 2022, 11:51 AM IST

Updated : Aug 16, 2022, 2:20 PM IST

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે (Rain Forecast in Gujarat) નાના મોટા જળાશયો, ચેકડેમો, નદીઓ અને તળાવોમાં પાણીની નવા નીરની આવક (rain update today) જોવા મળી રહી છે, ત્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઇડર તાલુકાની નદીઓમાં બે કાંઠે વહેતી થઈ છે. તેમજ અન્ય ખેડબ્રહ્મા, વડાલી, પોશિના, વિજયનગરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ પ્રાંતિજ તાલુકામાં માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠામાં નદી તળાવોમાંં નવા નીરની આવક

આ પણ વાંચોઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક

નદી બે કાંઠે સાબરકાંઠામાં ભારે (monsoon update today) વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ઇડર પંથકમાં ત્રણ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં વડિયાવિરને જોડતા રોડ કડિયાદરા ગામ સાથે કનેક્ટિવિટી બંધ થઈ ગઈ હતી. કોઝવે પર ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા કરોલ નદી બે કાંઠે વહેતા કડિયાદરા અને વડીયાવિર બે ગામ વચ્ચે આવેલા નદીના કોઝવે પર પાણી ફરી ફરતા લોકોને ભારે મુશ્કેલી (Gujarat rain update) પડી રહી હતી. સાથો સાથ ભૂતિયા, વડીયાવિર, ભાણપુર, અબડાસણથી પસાર થતી કરોલ, ભેસકા નદીમાં નવા નીર આવતા સ્થાનિક નદી જોઈને ખુશીની લાગણી પ્રસરી હતી.

આ પણ વાંચોવરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો

વરસાદી માહોલ ઇડરમાં દેત્રોલી પાસે આવેલા તેમજ આ નદી બડોલી જતા ત્રિવેણી સંગમમાં જ્યાં ગુહાઇ, કારોલ અને ભેશકા નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે. સમગ્ર સાબરકાંઠામાં કોઈ અનિચ્છનીય ઘટના ના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. તો બીજી તરફ વિજયનગરમાં હરણાવ જળાશયમાં 95 ટકા કરતા વધારે પાણીની (Rain in Sabarkantha) આવક થતાં 3000 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો હરણાવમાં ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેના કારણે હરણાવના પાણીવિજયનગરની પોળો અને ખેડબ્રહ્મા સુધી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તો સાબરકાંઠામાં ઇડર વિજયનગરમાં ઘણા કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા. હજી ભારે વરસાદ વરસશે તો લોક ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.

Last Updated : Aug 16, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details