સાબરકાંઠા:સમગ્ર ઉત્તર ગુજરાત માટે ધરોઈ યોજના (dharoi yojna of north gujarat) એકમાત્ર જીવા દોરી સમાન યોજના છે. જો કે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી ઉપર ચકસાંઢમારિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ (dam on sabarmati river) કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ (opposition of tribal of gujarat) થયો છે. જો કે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયાર કરી લીધી હોવાનું જણાવી રહ્યા (agitation of the people on decision of rajsthan government) છે.
આ પણ વાંચોરામોજી ફિલ્મ સિટી બની ગયું 'ઈટ રાઈટ કેમ્પસ', FSSAIએ ફાઈવ સ્ટાર રેટિંગ આપ્યું
ડેમનો ભારે વિરોધ:1972માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના (dharoi reservoir project) બનાવવામાં આવી. તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના નવ મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહેલ (agitation of the people on decision of making dam) છે. જો કે રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જરાશય યોજનાની મુખ્ય બે નદી ઉપર રાજસ્થાન સરકાર દ્વારા ચકસારમાઢીયા તેમજ બુજા ડેમ બનાવતા હવે આગામી સમયમાં ધરોઈ જરાસિયો યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જો કે રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મળતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે સંજોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા (agitation of the people on decision of making dam) છે.