- રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર
- ઉત્તરાયણ પર્વ પર પોલીસ જાહેર નમાનું પાલનકરવા તંત્ર સજ
- ડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ
રાજકોટઃ ઉત્તરાયણ પર્વ પર પોલીસ જાહેર નમાનું પાલનકરવા તંત્ર સજ બન્યું છે. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણન વધે નહિ તે માટે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા જણાવ્યું હતું કે, કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે અને લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.