ગુજરાત

gujarat

ETV Bharat / state

જસદણના જંગવડ ગામમાં 80 વર્ષિય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - corona latest news

કોરોનાની મહામારીએ આખા દેશને ભરડામાં લીધો છે. જ્યારે જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધા અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. જેમની તપાસ કરતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી હાલ જસદણ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 5 કેસ સામે આવ્યા છે..

જસદણના જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
જસદણના જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

By

Published : May 25, 2020, 3:28 PM IST

જસદણઃ જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ત્રણ દિવસ પહેલા આવ્યા હતા.

જસદણના જંગવડ ગામમાં એક 80 વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

આ વૃદ્ધાને જંગવડની આશાવર્ક અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને આવી હતી. જ્યાં તેમની તપાસ કરતા તેઓ કોરોના પોઝિટિવ છે. તેની જાણ થઈ હતી. જસદણ તાલુકામાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 5 કેસો સામે આવ્યા છે. જેમા બે મહિલા, એક પુરુષ, એક વૃદ્ધા તેમજ એક બાળક સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details