ગુજરાત

gujarat

રૂરલ LCBએ વીરપુરમાં ટ્રકમાંથી દારૂ ઝડપ્યો, બે શખ્સની કરી ધરપકડ

By

Published : Dec 30, 2022, 6:40 PM IST

31મી ડિસેમ્બરની પાર્ટીઓ અને ઉજવણીમાં લોકો નશીલા (rajkot lcb seized liquor truck from Virpur) વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરતાં હોય છે. ત્યારે વીરપુર પોલીસની 31મી ડિસેમ્બરની કકડ કાર્યવાહીની કામગીરી પર સવાલોની સોય ઊભી કરીને રૂરલ LCB પોલીસે સપાટો બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે. (Rajkot Crime News)

રૂરલ LCBએ વીરપુરમાં ટ્રકમાંથી દારૂ ઝડપ્યો, બે શખ્સની કરી ધરપકડ
રૂરલ LCBએ વીરપુરમાં ટ્રકમાંથી દારૂ ઝડપ્યો, બે શખ્સની કરી ધરપકડ

રાજકોટ:રૂરલ LCB પોલીસે 31મી ડિસેમ્બરની વીરપુર પોલીસની નબળી કામગીરી દર્શાવીને ટ્રકમાંથી ઇંગલિશ (English liquor seized in Virpur) દારૂનો જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. 31ેst ડિસેમ્બરની કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે વીરપુર પોલીસ કેવી રીતે કામ કરે છે તેને લઈને પણ રાજકોટ રૂરલ LCB પોલીસે કરેલા આ દરોડા પરથી ખ્યાલ આવે છે. (rajkot lcb seized liquor truck from Virpur)

આ પણ વાંચોપોલીસ મારું કંઈ નહીં બગાડી લે, મદિરાની મહેફિલોને લઈને મહિલાઓએ પ્રોટેક્શની કરી માંગ

10 લાખનો મુદ્દામાલ કબ્જે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીઠડીયા ટોલ પ્લાઝા પાસેથી રાજકોટ રૂરલ LCB પોલીસને મળેલી બાતમીના આધારે GJ, 03, AZ, 4299 નંબરના ટ્રકને ઝડપી લઇને તેમાંથી 434 નંગ ઇંગલિશ દારૂની બોટલ અને 168 નંગ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ ઝડપી લઇને 31 ડિસેમ્બરની વીરપુર પોલીસની કામગીરી પર શંકાની સોય ઊભી રાખી દીધી છે. ટ્રક, દારૂ અને બિયર સાથે મળીને કુલ 10,15,690 રૂપિયાના મુદ્દામાલ સાથે ઈકબાલ બ્લોચ તેમજ જાય ગોસાઈ નામના બે વ્યક્તિને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક રાજનકુમાર સવદાસ કરગતરિયા નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. (liquor truck full seized from Virpur)

આ પણ વાંચોગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

છેલ્લા 1 મહિનામાં રાજ્યમાં દારુઉલ્લેખનીય છે કે, નાતાલ તેમજ 31st ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હોય છે. પરંતુ આ ઉત્સાહમાં ખાસ કરીને હવે યુવાનો નશાના રવાડે ચડાતા જોવા મળતા હોય છે. રાજ્યમાંથી દરરોજ લાખો રૂપિયાનો દારૂ અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ દિવસ રાત એક કરીને યુવાનોને નશાથી દુર રાખવા માટે કડક કાર્યવાહી કરી છે. (Rural Local Crime Branch Police)

ABOUT THE AUTHOR

...view details