NSUI દ્વારા શાળાના સંચાલકો પાસે લેખિતમાં આ મામેલ જવાબ માંગ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા લેખિતમાં જવાબ નહીં આપવામાં આવતા NSUI દ્વારા પ્રિન્સિપાલની ઓફિસમાં રામધૂન બોલાવવામાં આવી હતી. જે બાદ શાળાના સંચાલકોએ મામલાને થાળે પાડવા પોલીસને બોલાવી હતી.
રાજકોટની ખાનગી શાળામાં પરીક્ષા ફીના નામે રૂપિયા ઉઘરાવવા મુદ્દે NSUIનો હલ્લાબોલ
રાજકોટ: કાલાવડ રોડ પર આવેલી ક્રાઇસ્ટ શાળામાં પરીક્ષા ફીના નામે વાલીઓ પાસે રૂપિયા 500-500ની ઉઘરાણી કરવામાં આવતી હોવાના મામલે NSUI રાજકોટ દ્વારા શાળામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ
પોલીસે NSUIના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી