ગોંડલમાં એક હજારથી વધુ ચકલીના માળાનું મફતમાં વિતરણ કરાયું - Gujarati news
રાજકોટઃ લેઉવા પટેલ જીવન સાથી ગ્રુપ ગોંડલ દ્વારા રવિવારે જેલ ચોક ખાતે ચકલીના એક હજારથી પણ વધુ માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
ચકલીના માળા
આ તકે રેનીશભાઈ અમૃતિયા, અશોકભાઈ પીપળીયા, ગોપાલભાઈ શીંગાળા, બાવભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ, ત્રિશુલ ગ્રુપ, સારથી ગ્રુપ ખોડલધામ મહિલા સમિતિનો પણ સહયોગ મળ્યો હતો. આ તકે લેઉવા પટેલ જીવન સાથી ગ્રુપ અશોકભાઈ શેખડા, બંટીભાઈ ભુવા, આશિષભાઈ સાટોડીયા, ભાવનાબેન ગજેરા, રોહિતભાઈ સોજીત્રા અને પક્ષી પ્રેમી ગૃપ દ્વારા માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.