રાજકોટઃ જિલ્લાના વીરપુર જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ -શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારીબાપુની રામકથામાં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કરાયું હતું. આ ઘ્વજવંદનમાં ગાદીપતિ રઘુરામબાપા પણ જોડાયા હતાં. ઘ્વજવંદન બાદ કથાનો પ્રારંભ કર્યો હતો.
વીરપુર જલારામધામમાં મોરારીબાપુએ ઘ્વજવંદન કરી કથાનો કર્યો પ્રારંભ - પ્રજાસતાક દિન
વીરપુર જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારીબાપુની રામકથામાં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કરાયું હતું, ત્યારબાદ રામકથાનો પ્રારંભ કર્યો હતો.
વીરપુર જલારામધામ
રામકથાનો આજે છેલ્લો દિવસ હોય જેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બપોરે 12 કલાકે કથામાં હાજરી આપશે જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આવ્યો છે.