ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરની હોટેલમાં ભીષણ આગ, સંપૂર્ણ હોટેલ બળીને ખાખ - fire

રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં તત્કાલ હનુમાન ચોકડી પાસે આવેલા રેસ્ટોરન્ટમાં ભયાનક આગ લાગી હતી. LPG ગેસનો બાટલો લિકેઝ હોવાથી આ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

fire

By

Published : Apr 2, 2019, 9:27 AM IST

જેતપુર શહેરમાં ‘પધારો રેસ્ટોરન્ટ’ આવેલી છે જે લાકડાથી બનેલી છે. જેમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં નવાગઢ-જેતપુર અને ગોંડલના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઇ હતું અને મોટાપાયે નુકસાન થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હોટેલમાં લાગી ભીષણ આગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details