ગુજરાત

gujarat

ETV Bharat / state

પહેલા મગફળી પછી તુવેર અને હવે ખાતર કૌભાંડ..... - Marketing Yard

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ફરી વખત એક કૌભાંડ સામે આવ્યું છે. સરકાર માન્ય જી.એસ.એફ.સી દ્વારા અપાતા ડી.એ.પી.માં ખાતર ઘટાડાનું કૌભાંડ બહાર આવ્યું છે.

હવે ખાતર કૌભાંડ સામે આવ્યું છે

By

Published : May 9, 2019, 2:29 PM IST

Updated : May 9, 2019, 4:46 PM IST

ખાતરની બોરીઓમાંથી 500 ગ્રામથી 700 ગ્રામ જેટલુ ખાતર ઓછું નિકળે છે. પ્રથમ જેતપુરમાં ખાતર કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં પણ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોચ્યા છે. રાજકોટમાં પણ ખાતરની બોરીઓમાંથી ઓછું ખાતર મળી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પહેલા મગફળી પછી તુવેર અને હવે ખાતર કૌભાંડ.....

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં GSFCના ડેપોમાં ચેકીંગ કરતાં તમામ બોરીમાં ખાતર ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે ખેતીવાડી અધિકારીએ ડેપોમાં વહેંચાણ બંધ કરાવ્યું છે અને સ્ટોક લઈ પંચકામ કર્યું.

Last Updated : May 9, 2019, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details