ગુજરાત

gujarat

ETV Bharat / state

આટકોટમાં ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 1 બાળકીનું મોત - ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત

રાજકોટમાં જસદણ આટકોટના ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનું મોત થયું હતું. ટ્રેક્ટરે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલી બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રાજકોટમાં ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 1 બાળકીનું મોત
રાજકોટમાં ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 1 બાળકીનું મોત

By

Published : Oct 12, 2020, 8:15 PM IST

રાજકોટઃ જિલ્લાના આટકોટના ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળકીનું મોત થયું હતું.

રાજકોટમાં ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 1 બાળકીનું મોત

આટકોટ ગુંદાળા રોડ પર ટ્રેકટરની પાછળ રિક્ષા ઘુસી જતા એક બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રિક્ષામાં બેઠેલી બાળકીની માતા જામબાઈને ઈજા પહોંચી હતી. જ્યારે પુત્રી ભારૂતિયા (ઉં.વ. અઢી)નું મોત થયું હતું. મૃતકનો પરિવાર પરપ્રાંતીય છે અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આટકોટ પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details