ગુજરાત

gujarat

ગોંડલના કરમાળ કોટડા ગામે જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા

By

Published : Jun 19, 2020, 10:50 PM IST

ગોંડલ પોલીસ દ્વારા કરમાળ કોટડા ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

 ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા
ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ Dysp પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પો.સ્ટે.ના.નવનિયુુુક્ત PSI ટી.એસ.રિઝવી તથા HC મહાવીરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહવાળા, PC પ્રકાશભાઈ પરમાર, પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના પોલીસકર્મીઓ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન Hc જીતેન્દ્રસિંહવાળાને કરમાળ કોટડા ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા 7 ઇસમોની 32,230 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details