- આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પુરી પાડતી રાજય સરકારની 108 સેવા
- દિવાળીને લઈને 108ની વિશિષ્ટ કામગીરી
- તહેવારોમાં કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ 108 ના કર્મીઓ
રાજકોટ:આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા (Healthcare Emergency Service)પુરી પાડતી રાજય સરકારની 108 સેવા (108 Service of State Government )દ્વારા તહેવારો દરમ્યાન ખાસ તકેદારીના ભાગરૂપે 24 કલાક 40 જેટલી 108 વાન રાજકોટ જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે દિવાળીથી(Diwali) ભાઈ બીજના તહેવારો (Brother Seed Festivals)દરમિયાન અકસ્માત(Accident), સહિતના કેસમાં વધારો જોવા મળતો હોય છે.જ્યારે તહેવાર દરમિયાન 108ના કર્મીઓ દિવસ રાત ફરજ બજાવીને અનેક લોકોના જીવ જોખમમાંથી બહાર કાઢ્યા હતા.
ત્રણ દિવસમાં કુલ 612 કેસ જોવા મળ્યા