પોરબંદરના મુખ્ય વિસ્તારમાં આવેલા કમલાબાગના ચોકીદાર સાથે Etv ભારતે વાતચીત કરી હતી. તો ચાલો જાણીએ ચોકીદારનો મૂડ...
પોરબંદરના ચોકીદારનો શું છે મૂડ? - Lok Sabha Election
પોરબંદર: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીમાં જનતાનો મુડ હંમેશા મહત્વનો બની રહે છે. ત્યારે પોતાને દેશના ચોકીદાર ગણાવતા વડાપ્રધાન મોદી વિશે પોરબંદરમાં ચોકીદારના મૂડ જાણ્યો હતો.
સ્પોટ ફોટો