ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના દરિયામાં વાવાઝોડાના પગલે 15 ફૂટ ઊંચા ઉછડ્યા મોજા - Gujarati News

પોરબંદરઃ ‘વાયુ’ વાવાઝોડાની આગાહી સંદર્ભે હાલ પોરબંદરના દરિયામાં મોજાની ક્ષમતામાં વધારો અને ઊંચાઈમાં પણ વધારો થયો છે. પંદર ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી અને ચોપાટી પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિને ચોપાટી પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત આવનારા થોડા કલાકોની અંદર જ આ વાવાઝોડાની જે અસર છે તે ગમે ત્યારે પણ વધી શકે તેમ છે.

PBR

By

Published : Jun 12, 2019, 11:44 AM IST

પોરબંદર ચોપાટી વિસ્તારના ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે મોજાની ઉંચાઈ મિનિટોમાં જ વધી રહી અને દરિયામાં વાયુ વાવાઝોડાને લીધે એક અનોખો કરંટ જોવાઈ રહ્યો છે.

પોરબંદરના દરિયામાં વાવાઝોડાના પગલે 15 ફૂટ ઊંચા ઉછડ્યા મોજા

ABOUT THE AUTHOR

...view details