પોરબંદર: જિલ્લામાં કોરોના વાયરસ પર નિયંત્રણ અને સાવચેતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે.તે વિસ્તારોને ક્લસ્ટર કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કલસ્ટર કવોરેન્ટાઇન કરેલા વિસ્તારોની ચકાસણી કરવા અધિકારીઓ સાથે પોરબંદર કલેકટર ડી.એન.મોદી ગયા હતા.
પોરબંદરમાં કલેકટરે, ક્લસ્ટર કોરોન્ટાઈ વિસ્તારોની ચકાસણી કરી - કોરોના વાઇરસ
જિલ્લામાં કોરોના વાયરસ પર નિયંત્રણ અને સાવચેતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે.તે વિસ્તારોને ક્લસ્ટર કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કલસ્ટર કવોરેન્ટાઇન કરેલા વિસ્તારોની ચકાસણી કરવા પોરબંદર કલેકટર ડી.એન.મોદી ગયા હતા.
પોરબંદરમાં કલેકટરે, ક્લસ્ટર કવોરેન્ટાઈન વિસ્તારોની ચકાસણી કરી
વિસ્તારમાં દવાનો છંટકાવ તેમજ નિયમોનું પાલન, લોકોને જાગૃતિ, પોલીસ બંદોબસ્ત વેગેરે બાબતોનું નિરીક્ષણ કરવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ આરોગ્ય, પોલીસ, નગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી.