પોરબંદરમાં CAA અને NRCની માહિતી અંગે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાયું
પોરબંદર: CAA અને NRCની માહિતી અંગે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયા CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયોન અંતર્ગત સમારોહ યોજાયો
દેશમાં CAA મુદ્દે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા NRC અને CAA શું છે તે કાયદા વિશે જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા તાજાવાલા હોલ સભાખંડમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહી લોકોને આ અંગે માહિતી આપી હતી.